વેધર રિપોર્ટ: શહેરમાં વાતાવરણ બદલાયું, આકાશમાં 'ઓલ્ટોક્યુમ્યુલસ' વાદળો રચાયા.
વેધર રિપોર્ટ: શહેરમાં વાતાવરણ બદલાયું, આકાશમાં 'ઓલ્ટોક્યુમ્યુલસ' વાદળો રચાયા.
Published on: 30th March, 2026

શહેરમાં વાતાવરણ બદલાતાં વાદળો છવાયાં અને બપોરે સીધી રેખામાં ગોઠવાયેલાં વાદળો દેખાયા. હવામાન નિષ્ણાતો આને ઓલ્ટોક્યુમુલસ કે સિરોક્યુમ્યુલસ કહે છે. પવનની ગતિ અને દિશાના આધારે વાદળોની પેટર્ન રચાય છે. આ ઓલ્ટોક્યુમ્યુલસ વાદળો પાણીનાં ટીપાંનાં બને છે.