‘ચતુર્વેદ મહાનુષ્ઠાન’ નિમિત્તે ધર્મસભા: ગાયને ‘માતા’નો દરજ્જો આપો - શંકરાચાર્ય.
‘ચતુર્વેદ મહાનુષ્ઠાન’ નિમિત્તે ધર્મસભા: ગાયને ‘માતા’નો દરજ્જો આપો - શંકરાચાર્ય.
Published on: 30th March, 2026

વેદનું મહત્વ સમજાવતા શંકરાચાર્યજીએ જણાવ્યું કે વેદ ભગવાનના શ્વાસમાંથી ઉત્પન્ન થયા છે, અને તે સુખ પ્રાપ્તિનો માર્ગ છે. તેમણે ગાયને પશુમાંથી મુક્ત કરી માતાનો દરજ્જો આપવાની માંગ કરી. 'ચતુર્વેદ મહાનુષ્ઠાન' પહેલા ધર્મસભામાં વેદોના મહત્વ પર ભાર મુકાયો, સાથે જ આધુનિક સમાજની નીરસતા પર ચિંતા વ્યક્ત કરાઈ, અને યોગ્યતા વગરના આરક્ષણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા તથા નેતાઓના ધર્મનિરપેક્ષ વલણની ટીકા(criticize) કરાઈ.