પરિણામ જાહેર: Torrent Pharmaceuticalsનો ચોખ્ખો નફો 20% વધ્યો. આવક વધીને ₹3178 કરોડ થઈ.
પરિણામ જાહેર: Torrent Pharmaceuticalsનો ચોખ્ખો નફો 20% વધ્યો. આવક વધીને ₹3178 કરોડ થઈ.
Published on: 28th July, 2025

Torrent Pharmaceuticalsના Q1 FY26ના પરિણામો જાહેર થયા, જેમાં આવક 11% વધીને ₹3178 કરોડ થઈ. ચોખ્ખો નફો 20% વધીને ₹548 કરોડ થયો. Op. EBITDA 14% વધીને ₹1032 કરોડ થયો. કંપનીના બ્રાન્ડેડ જેનરિક્સ પોર્ટફોલિયોનું ભારતમાં અને બ્રાઝીલમાં મજબૂત પ્રદર્શન રહ્યું. Torrent Pharmaceuticals કાર્ડિયોવેસ્ક્યુલર (CV), સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) અને ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ (GI) જેવા ક્ષેત્રોમાં અગ્રેસર છે.