ઈરાનના પરમાણુ મથકો પર America-Israelના હુમલાથી સ્થિતિ સ્ફોટક થવાની સંભાવના દર્શાવે છે.
ઈરાનના પરમાણુ મથકો પર America-Israelના હુમલાથી સ્થિતિ સ્ફોટક થવાની સંભાવના દર્શાવે છે.
Published on: 04th March, 2026

મધ્ય-પૂર્વમાં America, Israel અને ઈરાન વચ્ચે યુદ્ધ ભયાનક બન્યું છે. ઈરાને Americaના સાથી દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. America-Israelના હુમલામાં ઈરાનમાં ઘણા લોકોના મોત થયા છે. ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે, પણ Trump કહે છે કે બહુ મોડું થઈ ગયું છે. ઈરાનનો રિયાધમાં US દૂતાવાસ પર હુમલો.