સુરતીઓની સુરક્ષિત વાપસી માટે સાંસદે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો
સુરતીઓની સુરક્ષિત વાપસી માટે સાંસદે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો
Published on: 04th March, 2026

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ગુજરાતીઓને બચાવવા સાંસદે રજૂઆત કરી, ભારત સરકાર એક્શન મોડમાં આવી, Dubai કોન્સ્યુલેટની મદદ, હેલ્પલાઇન જાહેર કરાઈ; પરિવારોમાં આશાનું કિરણ.