યુદ્ધ વચ્ચે ઈરાનનો US-ઇઝરાયલને ઝટકો, ખામેનેઈના સંભવિત ઉત્તરાધિકારીની પસંદગીથી ખળભળાટ.
યુદ્ધ વચ્ચે ઈરાનનો US-ઇઝરાયલને ઝટકો, ખામેનેઈના સંભવિત ઉત્તરાધિકારીની પસંદગીથી ખળભળાટ.
Published on: 04th March, 2026

US-Israelના હવાઈ હુમલા વચ્ચે, ઈરાનની ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા ખામેનેઈના પુત્ર મોજતબાને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરાયા હોવાના દાવા છે. IRGCના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે, જે ચર્ચાસ્પદ છે.