કુવૈતમાં ઈરાનનો મિસાઈલ હુમલો, પાવર અને વૉટર પ્લાન્ટને નુકસાન, ભારતીય શ્રમિકનું મોત.
કુવૈતમાં ઈરાનનો મિસાઈલ હુમલો, પાવર અને વૉટર પ્લાન્ટને નુકસાન, ભારતીય શ્રમિકનું મોત.
Published on: 30th March, 2026

અમેરિકા અને ઇઝરાયલના હુમલા સામે ઈરાનનો વળતો પ્રહાર. ત્રણેય દેશો વચ્ચે યુદ્ધ એક મહિનાથી વધુ ચાલ્યું. દુનિયાભરમાં અનિશ્ચિતતા. કુવૈતના પાવર અને વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો, ભારતીય શ્રમિકનું મોત.