એપસ્ટિન ફાઇલ્સમાં કથિત વ્યવહારનો જવાબ બિલ ગેટ્સે લોકોને આપવો પડશે: મેલિન્ડા.
એપસ્ટિન ફાઇલ્સમાં કથિત વ્યવહારનો જવાબ બિલ ગેટ્સે લોકોને આપવો પડશે: મેલિન્ડા.
Published on: 05th February, 2026

મેલિન્ડા ગેટ્સે જણાવ્યું કે એપસ્ટિન ફાઇલ્સમાં બિલ ગેટ્સનું નામ આવવાને કારણે એ સેક્સ ક્રિમિનલ સાથેના સંબંધોથી એમનું 27 વર્ષનું લગ્નજીવન તૂટી ગયું. નવા ડોક્યુમેન્ટમાં જાહેર થયેલા બિલ ગેટ્સના વ્યવહારનો જવાબ મને નહીં પણ લોકોને આપવો પડશે. બ્રિટનના કિંગ્સ ચાર્લ્સે ભાઈ એન્ડ્રયુને રોયલ લોજમાંથી હકાલપટ્ટી કરી છે. આ બાબત પર મસ્કે X પર વાઉ કહ્યું.