ગ્રીસમાં ભયાનક હોનારત: કોસ્ટ ગાર્ડ જહાજ અને પ્રવાસી બોટની ટક્કરમાં 14 લોકોના મોત.
ગ્રીસમાં ભયાનક હોનારત: કોસ્ટ ગાર્ડ જહાજ અને પ્રવાસી બોટની ટક્કરમાં 14 લોકોના મોત.
Published on: 04th February, 2026

ગ્રીસના Aegean સાગરમાં ગ્રીક કોસ્ટ ગાર્ડ જહાજ અને Migrantsની બોટની ટક્કરમાં દુર્ઘટના સર્જાઈ. તૂર્કિયેથી શરણાર્થીઓને લઈને આવતી બોટ Chios ટાપુ પાસે કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ સાથે અથડાઈ, જેમાં 14 પ્રવાસીઓના મોત થયા. આ ઘટના બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.