વિદેશ પ્રવાસ પેકેજ પર હવે માત્ર 2% TCS લાગશે.
વિદેશ પ્રવાસ પેકેજ પર હવે માત્ર 2% TCS લાગશે.
Published on: 02nd February, 2026

રૂ. 10 લાખથી વધુના વિદેશ પ્રવાસ પેકેજ પર 20% TCS ની જોગવાઈ બદલીને 2% કરાઈ છે. હવે વિદેશ પ્રવાસના પેકેજ પર માત્ર 2% TCS લાગશે. રૂ. 10 લાખ સુધીના પેકેજ પર પહેલાં 5% TCS હતો, જે હવે ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. આ ફેરફારથી પ્રવાસીઓને રાહત મળશે.