Nepal Gen Z Protest: સોશિયલ મીડિયાની ઉજવણી, GenZ ફ્લાવર નહી, ફાયર હૈ, જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે.
Nepal Gen Z Protest: સોશિયલ મીડિયાની ઉજવણી, GenZ ફ્લાવર નહી, ફાયર હૈ, જે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે.
Published on: 09th September, 2025

નેપાળમાં વડાપ્રધાનના રાજીનામા બાદ GenZ નો વિરોધ સોશિયલ મીડિયા પર ઉજવાયો. ભ્રષ્ટાચાર, NepoKids અને સામાન્ય સમસ્યાઓને અવગણવાના કારણે લોકો ગુસ્સે હતા. #PoliticiansNepoBabyNepal જેવા હેશટેગ ટ્રેન્ડ થયા. સોશિયલ મીડિયા પ્રતિબંધથી કરોડો લોકો પ્રભાવિત થયા, પરિણામે ઓલીએ રાજીનામું આપવું પડ્યું અને GenZ એ જીતની ઉજવણી કરી.