કેનેડામાં કપિલ શર્માના કાફે પર ગોળીબાર કરનાર હરજીતસિંહ લડ્ડી કોણ છે?: એક સંક્ષિપ્ત માહિતી.
Published on: 10th July, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે Caps Cafe પર ફાયરિંગ થયું, જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે લીધી. આ હુમલામાં ખાલિસ્તાની આતંકવાદી Harjit Singh ઉર્ફે લડ્ડી સામેલ છે, જે NIAનો મોસ્ટ વોન્ટેડ અને ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓમાં સામેલ છે. એપ્રિલ 2024માં, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબમાં VHP નેતા વિકાસ પ્રભાકરની હત્યા બદલ લડ્ડી પર 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. હરજીત સિંહના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ જોડાણ છે.

Published on: July 10, 2025