જાપાન ચૂંટણીમાં PM તાકાઈચીની ઐતિહાસિક જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
જાપાન ચૂંટણીમાં PM તાકાઈચીની ઐતિહાસિક જીત, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
Published on: 08th February, 2026

જાપાનના PM તાકાઈચીની રવિવારે ઐતિહાસિક જીત થઈ. તેમના ગઠબંધને બહુમતી માટે જરૂરી બેઠકો મેળવી. LDPએ જબરદસ્ત વિજય મેળવ્યો. 465 બેઠકોમાંથી 312 બેઠકો જીતી, જે બહુમતી આંકડાથી ઘણી વધારે છે. US પ્રમુખ ટ્રમ્પ અને PM મોદીએ પણ તાકાઈચીને અભિનંદન પાઠવ્યા. તાકાઈચીએ ઓક્ટોબરમાં જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું. તાકાઈચીની ભાવનાત્મક અપીલ કામ કરી ગઈ. PM મોદીએ ભારત-જાપાન મિત્રતાને વધુ ઊંચાઈએ લઈ જવાની વાત કરી.