ગલવાનમાં ભારત સાથેના ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરિક્ષણ કર્યું હોવાનો ઘટસ્ફોટ, Americaનો દાવો.
ગલવાનમાં ભારત સાથેના ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરિક્ષણ કર્યું હોવાનો ઘટસ્ફોટ, Americaનો દાવો.
Published on: 09th February, 2026

જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ બાદ ચીને પરમાણુ પરિક્ષણ કર્યું. Americaએ ખુલાસો કર્યો છે કે કોરોના મહામારી અને LOCKDOWN વચ્ચે ચીને ગુપ્ત રીતે પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતું. લદ્દાખ નજીક મોટી સંખ્યામાં સૈનિકો ખડકીને સરહદ નજીક જ આ પરિક્ષણ અંજામ અપાયો.