અમિત શાહ: ૩૧ માર્ચ સુધીમાં નકસલવાદનો સફાયો થઇ જશે એવો દાવો.
અમિત શાહ: ૩૧ માર્ચ સુધીમાં નકસલવાદનો સફાયો થઇ જશે એવો દાવો.
Published on: 09th February, 2026

સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને નકસલવાદી સંગઠનોનાં નાણાકીય નેટવર્ક પર પ્રહારથી નકસલવાદ સામેની લડાઇમાં સારા પરિણામો આવી રહ્યા છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી.