અમેરિકા-ઈરાન જંગમાં ઈટાલીની ગુપ્ત એન્ટ્રી?
અમેરિકા-ઈરાન જંગમાં ઈટાલીની ગુપ્ત એન્ટ્રી?
Published on: 26th June, 2026

NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટેના નિવેદન બાદ ઈટાલીમાં રાજકીય વિવાદ સર્જાયો છે. રૂટેએ દાવો કર્યો હતો કે ઈરાન પરના હુમલા દરમિયાન ઈટાલીએ અમેરિકન લડાકુ વિમાનોને પોતાના સૈન્ય મથકોથી ઉડાન ભરવાની મંજૂરી આપી હતી. જોકે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ દાવાને ખોટો ગણાવી સ્પષ્ટ કર્યું કે ઈટાલીએ ઈરાન વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો નથી. વિવાદ વધતા ઈટાલીના વિદેશ મંત્રીએ ઈરાન સાથે વાતચીત કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી, જ્યારે ઈરાને નાટોના નિવેદનના આધારે હુમલામાં ઈટાલીની જવાબદારી હોવાનો આક્ષેપ કર્યો છે.