નેતન્યાહૂની કતરને ધમકી: પાકિસ્તાન અને લાદેન જેવી રીતે હુમલો કર્યો હતો, તેવી જ રીતે કરીશું.
નેતન્યાહૂની કતરને ધમકી: પાકિસ્તાન અને લાદેન જેવી રીતે હુમલો કર્યો હતો, તેવી જ રીતે કરીશું.
Published on: 11th September, 2025

ઇઝરાયલના PM નેતન્યાહૂએ હમાસના નેતાઓ પર હુમલા કરવા દોહા પર ડ્રોન અટેક કર્યા બાદ ધમકી આપી છે કે હમાસના નેતાઓને કતરમાં સ્થાન આપ્યું તો પરિણામ આવશે. નેતન્યાહૂએ આ હુમલાની તુલના લાદેન પર કરેલા હુમલા સાથે કરી, જે પાકિસ્તાનમાં છુપાયો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીઓ દુનિયાના ગમે તે ખૂણામાં છુપાયા હોય, તેઓ હુમલો કરશે અને કતરની હાલત લાદેન જેવી થશે. Hamas એ ગાઝાનું રાજ કતરથી ચલાવે છે.