ઓપરેશન સિંદૂરથી ફફડતું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે, UNમાં ભારતની ફટકાર.
ઓપરેશન સિંદૂરથી ફફડતું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે, UNમાં ભારતની ફટકાર.
Published on: 27th January, 2026

UNમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું. ભારતના પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે જણાવ્યું કે પાકિસ્તાનનો એકમાત્ર એજન્ડા ભારતને નુકસાન પહોંચાડવાનો છે. પાકિસ્તાન ઓપરેશન સિંદૂર અંગે ખોટો અહેવાલ રજૂ કરી રહ્યું છે. ભારતીય સેનાના પરાક્રમ સામે પાકિસ્તાન લાચાર બન્યું છે.