અમેરિકામાં વિનાશક બરફના તોફાનથી 25 લોકોના મોત અને 6 લાખથી વધુ ઘરોમાં વીજળી ઠપ્પ.
અમેરિકામાં વિનાશક બરફના તોફાનથી 25 લોકોના મોત અને 6 લાખથી વધુ ઘરોમાં વીજળી ઠપ્પ.
Published on: 27th January, 2026

અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ છે, જેમાં 25 લોકોના મોત થયા છે. દેશના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષા અને કડકડતી ઠંડી છે. લાખો લોકો વીજળી ગુલ થવાથી મુશ્કેલીમાં મુકાયા છે. વાવાઝોડાના કારણે દેશના આશરે 1,300 માઈલના પટમાં એક ફૂટથી વધુ ઊંડો બરફ પડ્યો, જેના કારણે અનેક હાઈવે બંધ થયા, ફ્લાઇટ્સ રદ થઈ અને શાળાઓ બંધ રહી.