સેન્સેક્સમાં 700 અંકનો સુધારો, 81,800 પર ટ્રેડિંગ; નિફ્ટી 25,100ને પાર, મેટલ, IT, બેન્કિંગ શેરોમાં ખરીદી.
સેન્સેક્સમાં 700 અંકનો સુધારો, 81,800 પર ટ્રેડિંગ; નિફ્ટી 25,100ને પાર, મેટલ, IT, બેન્કિંગ શેરોમાં ખરીદી.
Published on: 27th January, 2026

ભારતીય શેરબજારમાં શરૂઆતી ઘટાડા પછી રિકવરી જોવા મળી. સેન્સેક્સ 700 અંક સુધરી 81,800ને પાર, નિફ્ટી 25,100 આસપાસ. મેટલ, IT અને બેન્કિંગ શેરોથી સપોર્ટ મળ્યો. 23 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારોએ ₹3,191 કરોડના શેર્સ વેચ્યા હતા. સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 81,538 પર બંધ થયો હતો અને નિફ્ટી 25,048 પર બંધ થયો હતો.