India-EU Trade Deal: ટ્રમ્પને જવાબ રૂપે આજે India-EU ડીલ પર મહોર લાગવાની શક્યતા, ભારતની સ્થિતિ મજબૂત થશે.
India-EU Trade Deal: ટ્રમ્પને જવાબ રૂપે આજે India-EU ડીલ પર મહોર લાગવાની શક્યતા, ભારતની સ્થિતિ મજબૂત થશે.
Published on: 27th January, 2026

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તેજ ગતિએ આગળ વધી રહી છે, અને ભારત મોટી ટ્રેડ ડીલ કરીને વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી દર્શાવે છે. ઓમાન અને ન્યૂઝીલેન્ડ બાદ હવે India અને European Union વચ્ચે Free Trade Agreement થવાની શક્યતા છે. આ ડીલથી યુરોપિયન બજારમાં ભારતની પહોંચ વધશે, નિકાસ વધશે અને રોકાણને પ્રોત્સાહન મળશે. આ કરાર ડોનાલ્ડ ટ્રંપની નીતિઓને જવાબ આપશે. આ ડીલ ભારતને આર્થિક રીતે મજબૂત બનાવશે.