પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો ઉપલબ્ધ છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો ઉપલબ્ધ છે.
Published on: 03rd March, 2026

પશ્ચિમ એશિયામાં વધતા તણાવથી ક્રૂડ તેલ બજારમાં અસર વર્તાય છે, પરિસ્થિતિ વિકટ છે. ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો છે,જેથી દેશની ઉર્જા જરૃરિયાતો પર જોખમ ઊભું થયું છે. Uncertaintyના કારણે ભાવ વધી શકે છે.