Iran દ્વારા રિયાધમાં US દૂતાવાસ પર હુમલો, બ્લાસ્ટ બાદ આગ લાગી.
Iran દ્વારા રિયાધમાં US દૂતાવાસ પર હુમલો, બ્લાસ્ટ બાદ આગ લાગી.
Published on: 03rd March, 2026

મંગળવારે, ઈરાને રિયાધમાં આવેલા US દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો. બે ડ્રોન દૂતાવાસમાં ત્રાટક્યા, વિસ્ફોટ થયો અને આગ લાગી. સાઉદીએ ચાર ડ્રોનમાંથી બે તોડી પાડ્યા. US સૈનિકોના મૃત્યુના અહેવાલ છે, ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, અને શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરાયું.