ઈન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ.
ઈન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ.
Published on: 02nd April, 2026

ઈન્ડોનેશિયાના ઉત્તર મોલુક્કામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવતા ભયનો માહોલ સર્જાયો છે. ઉત્તર ઈન્ડોનેશિયામાં નાની સુનામી લહેરો નોંધાઈ અને આસપાસના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. United States જિયોલોજીકલ સર્વે મુજબ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. ઈન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયાના દરિયાકાંઠે ખતરનાક સુનામી લહેરોની શક્યતા છે. લોકો ભારે ઝટકાઓથી ગભરાઈને ઘરો બહાર દોડી આવ્યા.