અમેરિકી સૈન્યને હંફાવનારાને છંછેડીને પાકિસ્તાને મોટી ભૂલ કરી. હવે લોહિયાળ હોળીની જ્વાળા પાકિસ્તાનને બાળશે.
અમેરિકી સૈન્યને હંફાવનારાને છંછેડીને પાકિસ્તાને મોટી ભૂલ કરી. હવે લોહિયાળ હોળીની જ્વાળા પાકિસ્તાનને બાળશે.
Published on: 28th February, 2026

અફઘાન સરહદે પાકિસ્તાને પ્રગટાવેલી હોળી હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ છે. આર્થિક ભીંસ અને બલૂચિસ્તાનના બળવાખોરોને લીધે ભારત માટે તમાશો જોવાનો વારો આવ્યો છે. પાકે US આર્મીને હંફાવનારાને છંછેડ્યા છે.