એક્સાઈઝ કૌભાંડ: અરવિંદ કેજરીવાલ સહિત 22 નિર્દોષ જાહેર, દિલ્હી કોર્ટનો CBIના આરોપોને નકાર.
એક્સાઈઝ કૌભાંડ: અરવિંદ કેજરીવાલ સહિત 22 નિર્દોષ જાહેર, દિલ્હી કોર્ટનો CBIના આરોપોને નકાર.
Published on: 28th February, 2026

દિલ્હીની દારૂ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલ સહિત 22 લોકોને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે CBIના આરોપોને નકારી કાઢ્યા અને જણાવ્યું કે દારૂ કૌભાંડમાં કાવતરાની થીયરી માત્ર અનુમાન આધારિત છે. ટ્રાયલ કોર્ટે કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ નથી જણાવ્યું, અને CBI અધિકારી સામે તપાસનો નિર્દેશ આપ્યો.