રેર અર્થ કોરિડોર: ફ્યુચર ટેક્નોલોજી માટે માઇનિંગ, પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગની તૈયારીનું આયોજન.
રેર અર્થ કોરિડોર: ફ્યુચર ટેક્નોલોજી માટે માઇનિંગ, પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગની તૈયારીનું આયોજન.
Published on: 02nd February, 2026

ચાર રાજ્યોને જોડી માઈનિંગ, પ્રોસેસિંગ, રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ દ્વારા સપ્લાય ચેઈન ડેવલપ કરાશે. આ મિનરલ્સ મોબાઈલ, LED લાઈટ, હાઈબ્રિડ ગાડીઓ, ન્યુક્લિયર પાવર, વિન્ડ ટર્બાઇન અને સેટેલાઈટમાં વપરાય છે. વિશ્વમાં ૧૩૦ મિલિયન ટન ભંડાર છે, જેમાં ચીન પાસે ૪૪ મિલિયન ટન છે. ભારત ૫ ટકા ધરાવે છે અને રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ યોજના લાગુ કરાઈ છે. ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુને જોડી કોરિડોર વિકસાવાશે.