દુબઈ ગોલ્ડન VISA: કોણ મેળવી શકે છે, સુવિધાઓ અને નિયમોની માહિતી.
દુબઈ ગોલ્ડન VISA: કોણ મેળવી શકે છે, સુવિધાઓ અને નિયમોની માહિતી.
Published on: 10th July, 2025

UAEમાં ગોલ્ડન VISA માટે નિયમો છે, જે ખાસ શ્રેણીના લોકો માટે છે, જેમ કે Investors, Special Talent, વૈજ્ઞાનિકો અને Startup owners. આ VISA તમને દુબઈમાં પ્રવેશની પરવાનગી આપે છે, જેની અવધિ 10 વર્ષની હોય છે અને રિન્યૂ પણ થઈ શકે છે. આ VISAથી Business શરૂ કરી શકો છો, Property ખરીદી શકો છો, મેડિકલ સેવાઓ મેળવી શકો છો અને બાળકોને ભણાવી શકો છો.