Donkey Route: EDની કાર્યવાહી, 11 સ્થળો પર દરોડા, 30 પાસપોર્ટ જપ્ત, કરોડોના હવાલાનો ખુલાસો થયો.
Published on: 10th July, 2025
EDએ 'Donkey Route કેસ'માં કાર્યવાહી કરી, પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓમાં 11 સ્થળોએ રેડ કરી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરાઈ. ટ્રાવેલ એજન્ટોએ અમેરિકા જવા ઇચ્છતા લોકો પાસેથી 45-50 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને જંગલ જેવા રસ્તે ગેરકાયદેસર રીતે મોકલ્યા. એજન્ટોએ ધમકી આપી પરિવારો પાસેથી વધુ પૈસા પડાવ્યા. દરોડામાં 30 પાસપોર્ટ, ડિજિટલ સંસાધનો અને કરોડોના હવાલાના પુરાવા મળ્યા.

Published on: July 10, 2025