Business News: ભારતમાં AI મેગા પ્રોજેક્ટ માટેની વાતચીત અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભૂમિકા વિશે જાણકારી.
Published on: 09th September, 2025
ભારત સરકાર Open AI પાસેથી ભારતમાં મોટા રોકાણ અને ડેટાના લોકલ સ્ટોરેજની અપેક્ષા રાખે છે. એલન મસ્ક AI મોરચે સક્રિય છે. ChatGPT બનાવતી કંપનીઓ ભારતમાં 44 લાખ કરોડનો AI મેગા પ્રોજેક્ટ લાવશે. Open AI રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ડેટા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે, કારણ કે મુકેશ અંબાણી જામનગરમાં મોટું ડેટા સેન્ટર બનાવવા માગે છે.

Published on: September 09, 2025