અમેરિકા-ઇરાન યુદ્ધથી પેટ્રોલ, ડીઝલ, અને ગેસના ભાવ આસમાને, USમાં મોંઘવારી વધી.
અમેરિકા-ઇરાન યુદ્ધથી પેટ્રોલ, ડીઝલ, અને ગેસના ભાવ આસમાને, USમાં મોંઘવારી વધી.
Published on: 06th April, 2026

અમેરિકામાં ટેરિફને લીધે મોંઘવારી વધી છે, હવે યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે. ડીઝલનો ભાવ પ્રતિ ગેલન 3.64 ડોલરથી વધીને 5.53 ડોલર થયો, અને USમાં પેટ્રોલનો ભાવ પ્રતિ ગેલન 4.09 ડોલરે પહોંચ્યો. આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.