હોર્મુઝ સંકટ: Trumpના અલ્ટીમેટમ વચ્ચે ઈરાનની શરત અને ભારતની ચિંતા વચ્ચે જયશંકર એક્ટિવ.
હોર્મુઝ સંકટ: Trumpના અલ્ટીમેટમ વચ્ચે ઈરાનની શરત અને ભારતની ચિંતા વચ્ચે જયશંકર એક્ટિવ.
Published on: 06th April, 2026

Trump's Deadline for Strait of Hormuz વચ્ચે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ છે. Trumpએ ઈરાનને ચેતવણી આપી છે કે હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં નહીં આવે તો પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરી દેવામાં આવશે. Trumpએ સોશિયલ મીડિયા પર લખ્યું કે જળમાર્ગ નહીં ખૂલે તો ઈરાનમાં પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે ઉજવાશે.