ચોમાસામાં દેડકા જેમ નેતા દેખાય છે, ચૂંટણી પ્રચાર માટે આવવું નહિ: બેનરની ચીમકી, કરોડોના બંગલામાં પણ સુવિધાનો અભાવ.
ચોમાસામાં દેડકા જેમ નેતા દેખાય છે, ચૂંટણી પ્રચાર માટે આવવું નહિ: બેનરની ચીમકી, કરોડોના બંગલામાં પણ સુવિધાનો અભાવ.
Published on: 06th April, 2026

રાજકોટમાં 26 એપ્રિલે ચૂંટણી છે. વોર્ડ 1ના રૈયાધારમાં સફાઈનો અભાવ છે, આલાપ ગ્રીન સિટીમાં પ્રાથમિક સુવિધા નથી. સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ ચૂંટણી સમયે જ દેખાય છે. ઘંટેશ્વરના કલ્યાણ પાર્કના લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી આપી છે. ભાજપના કોર્પોરેટરે વિકાસના દાવા કર્યા છે, જયારે કોંગ્રેસે સરકારથી લોકો ત્રસ્ત હોવાની વાત કરી છે. AAPએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.સ્થાનિકો ભાજપ સામે બોલતા ડરે છે.