Trade War: ડોલર બચાવવા Donald Trump આક્રમક કેમ? કયા દેશની કરન્સી પડકારરૂપ?
Published on: 10th July, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ડોલરની શાખ બચાવવા પ્રયત્નશીલ છે, કારણ કે ઘણા દેશો ડોલર પર નિર્ભરતા ઘટાડી રહ્યા છે. Trumpએ BRICS દેશોને ડોલરના સ્થાને અન્ય ચલણ લાવવા પર Tariffની ધમકી આપી છે. ડોલરની કિંમતમાં ઘટાડો થયો છે અને Trumpની નીતિઓએ બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. BRICS, CIS દેશો, ચીન, રશિયા અને ભારત ડોલરના વિકલ્પો શોધી રહ્યા છે. આફ્રિકા પણ લોકલ કરન્સીથી વેપાર કરી રહ્યું છે.

Published on: July 10, 2025