MPમાં 38°C તાપમાન, રાજસ્થાનમાં વરસાદની સંભાવના.
MPમાં 38°C તાપમાન, રાજસ્થાનમાં વરસાદની સંભાવના.
Published on: 25th March, 2026

દેશમાં ગરમી અને વરસાદની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી MP, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપીમાં વરસાદની સંભાવના. MP માં સાયક્લોનિક સિસ્ટમથી વાદળો અને 38°C તાપમાન, 27-28 માર્ચે વાવાઝોડાનું એલર્ટ. ઝારખંડમાં ભેજને લીધે તાપમાનમાં વધારો, હિમાચલમાં 5 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.