મોડાસા: એક જ IMEI નંબર પર અધધ 101 મોબાઇલ એક્ટિવ મળ્યા, પોલીસે જપ્ત કર્યા.
મોડાસા: એક જ IMEI નંબર પર અધધ 101 મોબાઇલ એક્ટિવ મળ્યા, પોલીસે જપ્ત કર્યા.
Published on: 25th March, 2026

અરવલ્લી પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચોરીના ગુનાની તપાસમાં એક IMEI નંબર પર 101 મોબાઇલ એક્ટિવ જણાયા. પોલીસે તમામ 101 મોબાઇલ જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. 7,14,400 છે. આ મોબાઇલ મોડાસાની દુકાનોમાંથી ખરીદાયા હતા. પોલીસને આ એક મોટું કૌભાંડ લાગી રહ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.