હવામાન સમાચાર: ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, બપોરે ગરમી માટે તૈયાર રહો.
હવામાન સમાચાર: ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, બપોરે ગરમી માટે તૈયાર રહો.
Published on: 28th February, 2026

ગુજરાતમાં કંડલા અને ભુજમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMDની આગાહી મુજબ પહાડી રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે શિયાળો નરમ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી ડિસેમ્બરમાં ઠંડી ઘટી છે. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ઓછી ઠંડી નોંધાઈ છે. Stay updated with Weather News.