હળવદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
હળવદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
Published on: 11th March, 2026

અમદાવાદ-હળવદ હાઈવે પર રામદેવ હોટલના પાર્કિંગમાંથી પોલીસે લાખોનો વિદેશી દારૂ પકડ્યો. માટીની આડમાં સંતાડેલી 4,223 દારૂની બોટલો, 15,14,165ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ થઈ. Petroling દરમિયાન બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી.