ગુજરાત સરકારે હવા પ્રદૂષણ ઘટાડવા 404 કરોડ ખર્ચ્યા, છતાં પરિણામ 'શૂન્ય'
ગુજરાત સરકારે હવા પ્રદૂષણ ઘટાડવા 404 કરોડ ખર્ચ્યા, છતાં પરિણામ 'શૂન્ય'
Published on: 11th March, 2026

ગુજરાતમાં હવા પ્રદૂષણ વધતા સરકારે બે વર્ષમાં 404 કરોડ ખર્ચ્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળી રહ્યો છે. પ્રદૂષણ વધતા અમદાવાદની સ્થિતિ દિલ્હી જેવી થવાના સંકેતો છે, ગરમીની અસર પણ વર્તાય છે.