ઉનાળો દઝાડશે: મેમાં 45° તાપમાન, હીટવેવથી બચવા કલેક્ટરનો Action Plan, શાળાઓને વ્યવસ્થા રાખવા તાકીદ.
ઉનાળો દઝાડશે: મેમાં 45° તાપમાન, હીટવેવથી બચવા કલેક્ટરનો Action Plan, શાળાઓને વ્યવસ્થા રાખવા તાકીદ.
Published on: 17th April, 2026

હવામાન વિભાગે મે મહિનામાં હીટવેવની આગાહી કરી છે, તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. કલેક્ટરે હીટવેવ Action Plan જાહેર કર્યો છે, જેમાં શાળાઓને સમય બદલવા અને પાણી-ORSની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. પાલિકા દ્વારા પોસ્ટરો અને સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે. બસ સ્ટેન્ડ અને પ્રવાસન સ્થળો પર પાણીની વ્યવસ્થા કરાશે અને છાશ-લીંબુ પાણીનું વિતરણ કરાશે.