પાટણ સમી તાલુકાના ઉપલીયાસરામાં કોન્ટ્રાકટર દ્વારા ગાબડું પુરવામાં પણ વેઠ ઉતારાઈ, RCC કામમાં પણ તિરાડો.
પાટણ સમી તાલુકાના ઉપલીયાસરામાં કોન્ટ્રાકટર દ્વારા ગાબડું પુરવામાં પણ વેઠ ઉતારાઈ, RCC કામમાં પણ તિરાડો.
Published on: 21st April, 2026

સમી તાલુકાના દુદખા-વાઘપુરા રોડ પરના પુલ પાસેના ગાબડાને કોન્ટ્રાકટરે RCCથી પુર્યું, પણ તિરાડો પડી. 'સંદેશ'માં અહેવાલ બાદ કોન્ટ્રાક્ટરે થૂંકનો સાંધો માર્યો હોય એમ લાગે છે. આશરે 10 kmના નવા રોડનું લેવલ પણ ટૂંક સમયમાં ધસી ગયું. પુલ નીચેની પાણીની લાઈન પણ લીકેજ હોવાથી રીપેર કરાઈ. કામગીરી સામે સવાલો ઊભા થયા છે.