માંડલમાં Congress ઉમેદવારોએ રેલી યોજીને માંડલના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો.
માંડલમાં Congress ઉમેદવારોએ રેલી યોજીને માંડલના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો.
Published on: 21st April, 2026

માંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા Congress ઉમેદવારોએ વરમોર, મીઠાપુર સહિતના ગામોમાં ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. Mandal-20 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઈશાબેન બાલાજી ઠાકોર તેમજ અન્ય ઉમેદવારોએ ડી.જે સાથે પ્રચાર કર્યો. 31-સીતાપુર બેઠકના ઉમેદવાર ડી.કે.ઠાકોરના કાર્યાલયનું ઉદ્દઘાટન વિઠલાપુરમાં થયું, જેમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા.