દિલ્હીમાં હાજા ગગડાવતી ઠંડી અને પ્રદૂષણનો માર: હવામાન વિભાગનું યેલો એલર્ટ જાહેર.
દિલ્હીમાં હાજા ગગડાવતી ઠંડી અને પ્રદૂષણનો માર: હવામાન વિભાગનું યેલો એલર્ટ જાહેર.
Published on: 27th December, 2025

દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડીથી જનજીવન પ્રભાવિત છે. હવામાન વિભાગે 27-28 ડિસેમ્બર માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સમયમાં ઠંડા પવનો, ગાઢ ધુમ્મસ અને નીચા તાપમાનની આગાહી છે. નવા વર્ષની શરૂઆત પણ ઠંડી અને ધુમ્મસભરી રહેવાની શક્યતા છે. દિલ્હીમાં AQI 'ખરાબ'થી 'ખૂબ ખરાબ' શ્રેણીમાં છે, પ્રદૂષણ પણ ચિંતાજનક છે. 1 જાન્યુઆરી સુધી રાહતની શક્યતા ઓછી છે.