Stock Market Opening: ઇકોનોમી સરવે પહેલા રોકાણકારો સતર્ક, સેન્સેક્સમાં 253 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો.
Stock Market Opening: ઇકોનોમી સરવે પહેલા રોકાણકારો સતર્ક, સેન્સેક્સમાં 253 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો.
Published on: 29th January, 2026

GIFT નિફ્ટી ફ્યુચર્સમાં ઘટાડો, એશિયન બજારોના નબળા સંકેતોને લીધે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલવાની ધારણા છે. રોકાણકારોની નજર Economic Survey 2025-26 પર છે, જે નાણામંત્રી રજૂ કરશે. FII વેચાણ, પ્રી-બજેટ પોઝિશનિંગ અને વૈશ્વિક સંકેતો બજારને અસર કરશે. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા.