બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી.
બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી.
Published on: 29th March, 2026

મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી, પણ વિશ્વબજાર વધતાં અને ડોલર સામે રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હતી. ક્રૂડતેલ વધતાં અને વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધીને રૂ. 95 ઉપર ગયા હતા અને અમુક સોદાઓ થયા હતા.