યુદ્ધ વચ્ચે શેરબજારમાં 'ખેલ': ૨૦ મિનિટમાં રૂ. ૮૪૦ કરોડની કમાણી.
યુદ્ધ વચ્ચે શેરબજારમાં 'ખેલ': ૨૦ મિનિટમાં રૂ. ૮૪૦ કરોડની કમાણી.
Published on: 25th March, 2026

યુદ્ધ વચ્ચે ટ્રમ્પની જાહેરાતથી બજારમાં અસર જોવા મળી. શેરબજારમાં તેજી અને ક્રૂડમાં કડાકો બોલાયો. જાહેરાત પહેલાં સટ્ટાબાજોએ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવી ૨૦ મિનિટમાં રૂ. ૮૪૦ કરોડની કમાણી કરી લીધી. આ રહસ્યમય સોદાથી બજારમાં ખેલ ખેલાયો.