સેન્સેક્સ 900 અંક ઉછળ્યો: 75,000 પર ટ્રેડિંગ, નિફ્ટી 300 અંક વધ્યો, ઓટો અને બેન્કિંગ શેર્સ તેજી.
સેન્સેક્સ 900 અંક ઉછળ્યો: 75,000 પર ટ્રેડિંગ, નિફ્ટી 300 અંક વધ્યો, ઓટો અને બેન્કિંગ શેર્સ તેજી.
Published on: 25th March, 2026

25 માર્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળી 75,000 પર અને નિફ્ટી 300 પોઈન્ટ ઉછળી 23,200 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો, બેન્કિંગ, FMCG શેર્સમાં તેજી, એશિયન બજારમાં તેજી, અમેરીકી બજારમાં તેજી, ક્રૂડની કિંમત ઘટી 99 ડોલર પ્રતિ બેરલ થઈ. ગઈકાલે સેન્સેક્સ 1372 અંક વધી 74,068 પર બંધ થયો.