ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર અસર.
ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર અસર.
Published on: 26th March, 2026

મૂડીઝે એશિયા માટે ચેતવણી જારી કરી છે કે ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રની અર્થવ્યવસ્થાઓ પર મોટી અસર થશે. આ ક્ષેત્રનો આર્થિક વિકાસ ધીમો પડી શકે છે, ખાસ કરીને મધ્ય પૂર્વમાંથી ઇંધણ આયાત કરતા દેશોને અસર થશે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભારત, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. સરેરાશ GDP વૃદ્ધિ દર ઘટવાની શક્યતા છે.