ક્રૂડ આંચકા વચ્ચે સોનું રૂ.5000 અને ચાંદી રૂ.15000 વધ્યું, ભાવ 103 ડોલરને આંબી ગયા.
ક્રૂડ આંચકા વચ્ચે સોનું રૂ.5000 અને ચાંદી રૂ.15000 વધ્યું, ભાવ 103 ડોલરને આંબી ગયા.
Published on: 25th March, 2026

મુંબઈ ઝવેરી બજારમાં મજબૂતાઈ અને અમદાવાદમાં સોનું રૂ.5000/10 ગ્રામ, ચાંદી રૂ.15000/કિલો ઉછળ્યા. અમેરિકાના યુદ્ધ વિરામ હાકલ છતાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે છમકલાં અને સાઉદી અરેબિયા જોડાવાની શક્યતાથી વિશ્વ બજારમાં ભાવમાં વધઘટ જોવા મળી.