ડોલર સામે રૂપિયો 92.35ના તળિયે: હવે 93 થવાની ભીતિ, શેરબજાર તૂટતા અને ક્રૂડતેલ ઉછળતા અસર.
ડોલર સામે રૂપિયો 92.35ના તળિયે: હવે 93 થવાની ભીતિ, શેરબજાર તૂટતા અને ક્રૂડતેલ ઉછળતા અસર.
Published on: 10th March, 2026

મુંબઈ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયાના ભાવમાં ઉછાળો, રૂપિયો નવા તળિયે. શેરબજારમાં મંદી અને ક્રૂડતેલના ભાવ વધતા રૂપિયા પર દબાણ. ક્રૂડતેલ 100 $ કૂદાવી ગયું. પરિણામે ડોલર મજબૂત થયો.